અસ્મિતા વિશેષઃ ઈમરાન-સિદ્ધુ ‘ભાઈ ભાઈ’
કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાનને મોટા ભાઈ માને છે. કરતારપુરમાં સિદ્ધુએ ઈમરાન ખાનને મોટા ભાઈ કહ્યા છે. સિદ્ધએ દિલખોલીને ઈમરાન ખાનના વખાણ કર્યા છે.
Tags :
Prime Minister Pakistan Statement Imran Khan Navjot Singh Sidhu Big Brother Visit To Pakistan