આપણી ખબરઃ પાટીદાર અનામત આંદોલનના કેસ અંગે સી.આર.પાટીલે શું આપ્યું નિવેદન?
Continues below advertisement
પાટીદાર અનામત આંદોલન 78 જેટલા કેસ પરત ખેચવા પ્રક્રિયા ચાલી રહી હોવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પહેલા પણ કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. આ સાથે કહ્યું કે, કોંગ્રેસના એક પણ વ્યક્તિને લેવા તેઓ તૈયાર નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Statement Case CR Patil ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Patidar Reserve Movement ABP Asmita Live