અસ્મિતા વિશેષઃમહાસંકટ

Continues below advertisement

એક એવો દેશ જે એક સમયે દુનિયાના દેશો પર રાજ કરતો હતો. બ્રિટનમાં ઓઈલનું મહાસંકટ ઊભું થયું છે. આ અમીર દેશમાં ઓઈલની મોટી આફત સર્જાઈ છે. અહીંયા પેટ્રોલ પમ્પ પર લોકોએ કતાર લગાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram