અસ્મિતા વિશેષ: ચીનમાં ધૂળધાણી
Continues below advertisement
ચીનમાં 10 વર્ષનું સૌથી ખતરનાક રેતીલુ તુફાન એવું ત્રાટક્યું કે ચીનની રાજધાની બિજિંગના લોકોના શ્વાસને રુંધી લીધા, તેનો કહેર અને પાવર એટલો ખતરનાક હતો કે ચીનને ધોળા દિવસે તારા દેખાઈ ગયા.
Continues below advertisement