અસ્મિતા વિશેષ: UNમાં મોદી મેજીક

અમેરિકામાં બે દિગ્ગ્જ્જોની મુલાકાત થશે અને આતંકવાદ પર ચર્ચા કરાશે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ (Joe Biden) જો બાયડન હશે. બે વર્ષ બાદ નરેન્દ્ર મોદી અમેરિકા જય રહયા છે. પીએમ મોદી કમલા હેરિસ (Kamala Harris) સાથે મુલાકત કરશે. જે બાદ તેઓ (Quad Convention) ક્વાડ સંમેલનમાં હાજર રહશે. અને (United Nations General Assembly) સયુંકત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola