દાહોદ: દુધામલી ગામમાં દીપડાનો આતંક, ઘરમાં ઘુસ્યો દીપડો, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 08:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના (Dahod) દુધામલી (Dudhamali) ગામમાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે. ધાનપુરના દુધામલી ગામમાં દીપડો (pangolin) ઘરમાં ઘુસ્યો હતો. વન વિભાગે ઘટના સ્થળે પોહચી દીપડાને પકડવા કામગીરી શરુ કરી હતી. દીપડાના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ છે.