અસ્મિતા વિશેષઃ મહાપૂર
Continues below advertisement
અમેરિકાના ન્યૂયોર્ક(New York) અને ન્યૂજર્સીમાં રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો છે. અહીંયા રસ્તાઓથી માંડી મેટ્રો સ્ટેશન સુધી બધુ જળમગ્ન થયું છે. વીજથાંભલા જમીનદોસ્ત થયા છે. અમેરિકા પર એક પછી એક ઉપાધિ ત્રાટકી રહી છે.
Continues below advertisement