અમદાવાદ:RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગરીબ હોવાના નકલી પુરાવા, જુઓ વિડીયો

Continues below advertisement

સુરતની જેમ અમદાવાદમાંથી પણ RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગરીબ હોવાના નકલી પુરાવા સામે આવી રહ્યા છે. ઉદગમ ઝેબર શાળાના ડાયરેક્ટરે દાવો કર્યો છે કે, સરકાર આ મામલે કોઈ કાર્યવાહી નથી કરતી. અને ગરીબ બાળકો તેમના શિક્ષણના હકથી વંચિત રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram