અસ્મિતા વિશેષ: દિવાળી પહેલા પાકિસ્તાનનું દેવાળુ
Continues below advertisement
કંગાળ પાકિસ્તાનમાં બેરોજગારી અને ગરીબીએ મઝા મૂકી છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. અને વધુ છે પાકિસ્તાન પર દેવું. મોંઘવારીના માર નીચે પાકિસ્તાન દબાઈ ગયું છે. લોનમાં ઈમરાનની સરકાર લૂંટાઈ રહી છે. કોરોના મહામારી બાદ પાકિસ્તાનની હાલત ખરાબ થઇ છે.
Continues below advertisement
Tags :
Pakistan Government Loan Inflation World News Loot ABP Asmita News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News ABP Asmita Live