રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસમાં વધારો, 24 કલાકમાં 34 કેસ નોંધાયા
Continues below advertisement
રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો. 24 કલાકમાં 34 કેસ નોંધાયા છે. ઘણા સમય બાદ કોરોનાના નવા કેસે 30નો આંકડો પાર કર્યો છે. 14 દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદ અને વલસાડમાં 7-7 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 5 અને ગ્રામ્યમાં નવા 4 કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
World News Corona Patient Healthy Gujarat Samachar ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP Asmita Live ABP Asmita Live Gujarat Updates