અસ્મિતા વિશેષઃ રેકોર્ડબ્રેક ઠંડી ગરમી
અસ્મિતા વિશેષમાં વાત રેકોર્ડબ્રેક ઠંડી અને ગરમીની.બરફ વર્ષાએ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે તો ઓસ્ટ્રલિયામાં પ્રચંડ ગરમીથી છે હાહાકાર.ઑસ્ટ્રેલિયામાં જ્યાં ગરમીએ 61 વર્ષનો તો અમેરિકામાં ભારે બરફવર્ષાએ તોડ્યો છે સવાસો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે..અમે આપને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના દ્રશ્યો બતાવીશું.