અસ્મિતા વિશેષઃ સર્પાકાર સડક

દુનિયાભરમાં વિવિધ રસ્તાઓ જે પોતાની ડિઝાઈનના કારણે ખુબ જ ચર્ચામાં છે. અમેરિકાના કાર્મેલ શહેરમાં 140 સર્પાકાર રસ્તાઓ છે. જેમાં સિગ્નલની કોઈ જનજટ જ નથી. આ રસ્તાઓના કારણે પ્રદુષણ અને અકસ્માતમાં પણ ઘટાડો થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola