અસ્મિતા વિશેષઃતાલિબાનના પાયામાં ઝેર

Continues below advertisement

તાલિબાનના કબજા બાદ આખા અફઘાનિસ્તાનમાં ખૌફનો માહોલ છે. તાલિબાની આતંકીઓ હવે પોતાનું અસલી રૂપ બતાવી રહ્યા છે. આ લોકો સીધું મોતનું ફરમાન આપી દે છે. અહીંયા તાલિબાનનું તાંડવ ચાલી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram