અસ્મિતા વિશેષઃ તરતી તબાહી
અસ્મિતા વિશેષમાં વાત તરતી તબાહીની..એન્ટાર્કટિકામાંથી તૂટ્યો છે સૌથી મોટો હિમખંડ જેણે વૈજ્ઞાનિકોની વધારી છે ચિંતા..કારણ કે આ એવો હિમખંડ છે જે તરતો તરતો આગળ વધી રહ્યો છે અને વધારી રહ્યો છે દુનિયાભરની ચિંતા..ગ્લોબલ વોર્મિગના તોફાની અસર પહેલા જો પ્રકૃતિનું જતન નહીં કરવામાં આવે...તેને સાચવવામાં નહીં આવે તો તેના માઠા પરિણામો ભોગવવા બહું અઘરા પડશે..