GMDC ગ્રાઉન્ડની જેમ સરદાર પટેલ સ્ટેડિયમમાં પણ કોરોનાની રસી લેનારાઓની સંખ્યા ઓછી, જુઓ વીડિયો
Continues below advertisement
ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન લેનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. અમદાવાદના GMDC ગ્રાઉંડ પર વેક્સિનેશન માટેની લાઈન ઘટી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પણ રસી લેનારાઓની સંખ્યા ઓછી થઇ હતી. રસી માટે 18થી 20 કાર લાઈનમાં જોવા મળી હતી. શેલ્બી હોસ્પિટલ એક હજારના ચાર્જ સાથે સ્પોટ રજિસ્ટ્રેશનથી રસી આપી રહી છે.
Continues below advertisement