અસ્મિતા વિશેષ: ઘમરોળતી આફત
abp asmita
Updated at:
24 Oct 2021 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુરોપને ઘમરોળતું વાવાઝોડું "ઓરોરે". જેને કારણે થયું છે મોટું નુકસાન. પોતાની પ્રચંડ ગતિ સાથે વાવાઝોડું "ઓરોરે" આગળ વધી રહ્યું છે. સમગ્ર યુરોપને આ વાવાઝોડાની અસર થઇ છે. જર્મનીથી લઈને ફ્રાન્સ સુધી આની અસર જોવા મળી રહી છે. લાખો લોકો "ઓરોરે" વાવાઝોડાથી પ્રભાવિત થયા છે.