અસ્મિતા વિશેષઃ છટકી ગયું તાલિબાનીઓનું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 10:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં પોતાનું રાજ આવ્યા પછી તાલિબાન માટે જશ્નનો માહોલ છે. આતંકીઓ ઝુલે ઝૂલી રહ્યા છે. તેમની આ હરકતો જોઈને લોકો હેરાન થઈ ગયા છે કે શું આ રીતે તાલિબાનીઓ દેશ ચલાવશે? આશરે 20 વર્ષ બાદ અહીંયા તાલિબાનનું રાજ પરત ફર્યું છે.