અસ્મિતા વિશેષઃ મારી નાંખતી ગરમી
આકાશમાંથી વરસતી અગન જ્વાળાએ લોકોને પરેશાન કર્યા છે. ગરમીના કારણે 250થી વધુ લોકોના જીવ લીધા છે. વિદેશમાં જ્યાં ઠંડુ વાતાવરણ હતું ત્યાં આજે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમેરિકા અને કેનેડા સૂર્ય પ્રકોપથી તપી રહ્યા છે.