અસ્મિતા વિશેષ: રાજકુમારીએ છોડ્યો રાજપાટ
પ્રેમી માટે રાજકુમારીએ સત્તા છોડી હતી. પ્રેમ માટે રાજપાટને છોડી દીધો. રાજગાદી મુક્ત કરી રાજકુમારીએ પ્રેમી સાથે કર્યા લગ્ન. હવે મહેલમાં નહિ રહે રાજકુમારી. માકોએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે એશો આરામનો ત્યાગ કર્યો.