ટોપ 20: વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ, વૃદ્ધાને લીઘી અડફેટે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ અને પોલીસ વડા સાથે બેઠક કરી. ગ્રેડ પે મુદ્દે ચર્ચા કરાઈ. ગોધરામાંથી પકડાયો જાસૂસ. પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી. વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ. વૃદ્ધાને લીઘી અડફેટે. મેયર કેયુર રોકડીયાના દાવા પોકળ સાબિત થયા.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Police Meeting ABP News Cattle ABP Gujarati Harsh Sanghvi Home Department Minister Of State For Home Affairs Spy ABP Live