અસ્મિતા વિશેષઃ ફૂંફાડા મારતા જ્વાળામુખી
Continues below advertisement
દેશ અને દુનિયામાં કુદરતી આફતો આવતી જતી રહે છે. પણ દુનિયાના બદલાયેલા વાતાવરણના માઠા સમાચાર ચિંતા સમાન છે. પૃથ્વીના વાતાવરણમાં સર્જાયેલું આ અસાધારણ વાતાવરણ કેવી રીતે ચિંતાના વાદળો સર્જે તેની આજે વાત કરીશું કારણ કે પૃથ્વી પર એક બે નહીં 12 જ્વાળામુખી સક્રિય થયા છે અને આ જ્વાળામુખી કેવા છે તે આપને બતાવીશું અને તેનાથી કેવી આફત સર્જાઈ શકે છે તેની પણ વાત કરીશું.
Continues below advertisement