અસ્મિતા વિશેષઃ તાલિબાન બન્યું શેતાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 12:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં આતંક મચાવતા તાલિબાન શેતાન બન્યું છે. અમેરિકની સેનાએ અફઘાનિસ્તાનથી પરત ફરવાનું શરૂ કર્યું અને તાલિબાને અત્યાચાર શરૂ કર્યો. અફઘાનિસ્તાનના મોટાભાગના જિલ્લાઓમાં તાલિબાને કબ્જો જમાવ્યો છે. અને તાલિબાની ફરમાનોનું પણ એલાન કર્યું છે.