અસ્મિતા વિશેષઃ બરફનું તોફાન
અસ્મિતા વિશેષમાં વાત અમેરિકા પર ત્રાટકેલા બરફના તોફાનની જેણે અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં હાહાકાર મચાવ્યો છે. કુદરતનું એવું તાંડવ જેણે મહાસત્તાની શક્તિને ફેઈલ કરી દીધી છે. અમેરિકા ભલે આધુનિકતાના દમ પર વિશ્વમાં પોતાનો ડંકો વગાડતું હોય પણ કુદરતના આ કેર સામે બધું ફેઈલ છે. બરફ વર્ષા એવી કે મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો