અસ્મિતા વિશેષઃ મહાસાગરમાં ટ્રાફિક ‘જામ’
Continues below advertisement
આર્કેટિક મહાસાગરમાં બરફ જામ થતા 24 જહાજો ફસાયા છે. અહીંયા સમુદ્રમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે અબજોનો માવ સામાન અટક્યો છે. નિષ્ણાતો આને ગ્લોબલ વોર્મિંગની અસર માની રહ્યા છે.
Continues below advertisement