અસ્મિતા વિશેષ: વિભાજન

Continues below advertisement

15મી ઓગસ્ટ એટલે (Independence Day) આઝાદીનું પર્વ. પરંતુ આ પર્વે દેશના (Country) બે ટુકડા થયા. 3 જૂન 1937 આ એ દિવસ હતો જ્યારે લોકોએ આઝાદી માટે ખૂનની હોળી રમી હતી. આ દિવસેજ ભારતના લોકો માટે આઝાદીની તારીખ નક્કી થઈ હતી. આ સાથે (Mohammad Ali Zina) મોહમ્મદ અલી ઝીણાનું પાકિસ્તાન બનાવવાનું સપનું પણ પૂર્ણ થયું. દેશને આઝાદી પર મળ્યા બે ભાગલા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram