ફટાફટ: 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું દેશને સંબોધન, વાયુસેનાના હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા

Continues below advertisement

75માં સ્વાતંત્ર્ય પર્વ (Independence Day) નિમિત્તે પ્રધાનમંત્રી (Prime Minister) નરેંદ્ર મોદીનું (Narendra Modi) દેશને સંબોધન. ઓલમ્પિક ગેમમાં દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓ ઉપસ્થિત. પ્રથમવાર વાયુસેનાના હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા. જમ્મુ-કશ્મીરના કિશ્તવાડમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram