અસ્મિતા વિશેષ: જ્વાળામુખી
Continues below advertisement
સ્પેનમાં 50 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો છે. લા-પાલમા મહાદ્વીપનો જ્વાળામુખી ફાટ્યો છે. સૌથી શક્તિશાળી જ્વાળામુખીમાં આનું નામ આવે છે. આ જ્વાળામુખી ફાટવાથી ખાના-ખરાબી સર્જાઈ છે. નદીના પાણીની જેમ લાવા વહી રહ્યો છે.
Continues below advertisement