અસ્મિતા વિશેષઃ દુબઈમાં દુનિયા
1લી ઓક્ટોબરથી માર્ચ 2022 સુધી છ મહિના માટે દુબઈ વર્લ્ડ એક્સપો યોજાઈ રહ્યો છે. જેમાં દુનિયાભરની નવી ટેકનોલોજી જોવા મળશે. દુબઈમાં ખાડી દેશોનો પહેલો વર્લ્ડ ફેયર યોજાશે. જેમાં દુનિયાભરની 46 હજાર કંપનીઓ ભાગ લેશે.