આપણી ખબરઃ ભારે વરસાદથી બાગાયત પાકને થયું મોટું નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે શું કરી માંગ?
Continues below advertisement
કચ્છમાં અવિરત વરસાદ અને પવનથી બાગાયત પાકને ફટકો પડ્યો છે. ભૂજ તાલુકાના ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું છે. પપૈયાના આખા ઝાડ નમી ગયા છે. કપાસમાં સડો અને મગફળીમાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનની માંગણી કરી છે.
Continues below advertisement
Tags :
Monsoon Farmers Heavy Rains Crop Damage Farming Demand Demand Groundnut Cultivation Papaya Cultivation Cotton Cultivation