અસ્મિતા વિશેષઃ વિશ્વ નેતા
Continues below advertisement
દુનિયાના વિશ્વ નેતાઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન મોખરે છે. સૌથી પહેલું નામ ભારતના વડાપ્રધાનનું સામે આવે છે. તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો છે. આ સાથે કોરોનાકાળમાં તેમણે ભારતને વેક્સિન ગુરુ બનાવ્યું છે.
Continues below advertisement