અસ્મિતા વિશેષઃ વિશ્વના વીર યોદ્ધા
અસ્મિતા વિશેષમાં વાત વિશ્વની દમદાર સેનાઓની શક્તિની. એ સેનાઓ જે પોતાના દમ પર દુશ્મનોને ધૂળ ચટાડે છે. તેમના પર પ્રહાર કરે અને વિજેતા બને છે. દુનિયાની આવી જ શક્તિશાળી સેનાનીઓની એક યાદી બહાર પડી અને તેમાં ભારતીય સેનાનો પણ થયો છે સમાવેશ. આખરે કયા કયા દેશોની સેનાએ માર્યું છે મેદાન અને કઈ રીતે તેમણે ભરી છે હરણફાળ તેના વિશે આજે કરીશું વાત.