પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટમાં 30 લોકોના મોત, 50 લોકો થયા ઇજાગ્રસ્ત

Continues below advertisement

પાકિસ્તાનના પેશાવરમાં મોટો વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના પેશાવરમાં થયેલા બ્લાસ્ટમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે આ વિસ્ફોટમાં 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram