આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ 30 સપ્ટેબર સુધી લંબાવાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ 30 સપ્ટેબર સુધી લંબાવવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને જોતાં આ નિર્ણય લેવાયો છે. DGCAએ આ મામલે માહિતી આપી છે. વંદે ભારત મિશન હેઠળની તમામ વિમાની સેવા ચાલુ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram