Vaccine: બ્રિટનમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરું, 90 વર્ષીય મહિલા દર્દીને આપ્યો પ્રથમ ડોઝ

Continues below advertisement
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર  છે. આ દરમિયાન વેક્સિનના કારણે કોરોના વાયરસને નાથવાની આશા છે. વિશ્વના અમુક કોરોના રસી આપવાની યોજના બનાવી લીધી છે. આ દરમિયાન ઉત્તર આયરલેંડની 90 વર્ષીય મહિલા યુકેના સામૂહિક રસીકરણ કાર્યક્રમની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેક કોવિડ વેક્સિન લગાવનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram