Canada News: ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PR

Continues below advertisement

Canada News | ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PR

ટ્રુડો સરકાર દ્વારા કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે PR-વિઝાના નવા નિયમોમાં ફેરફાર કરાયો છે. કેનેડામાં હવે ભારતીય વિદ્યાર્થી માતા પિતા, દાદા-દાદી માટે PR બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓ પોતાના સગાઓને સુપર વિઝાથી સ્પોન્સર કરવાના રહેશે. કેનેડાએ માતા-પિતા કે દાદા-દાદીના પીઆરને લગતા પેન્ડિંગ કેસના બેકલોગનો નિકાલ લાવવા પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે. જેના માટે હવેથી માતા-પિતા અને દાદા-દાદીની પરમનેન્ટ રેસિડન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ નહીં સ્વીકારાય.                                                                                                                                    

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram