અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર અફરાતફરી, કોઈ પણ ભોગે લોકો છોડવા માંગે છે દેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 05:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અહીંયા એરપોર્ટ બહાર ફાયરિંગ થઈ રહ્યું છે. જેના કારણે લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. લોકો ચાલુ વિમાનની પાંખ પર બેસી કોઈ પણ ભોગે અફઘાનિસ્તાન છોડી દેવા માંગે છે.