LAC પર ચીનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, જવાનોની મદદ માટે બનાવ્યા 20 આર્મી કેમ્પ
LAC પર ચીનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. લદ્દાખથી અરુણાચલ પ્રદેશ વચ્ચે ચીને 20 આર્મી કેમ્પ તૈયાર કર્યા છે. ઠંડીના સમયમાં સરહદ પર તૈનાત જવાનોની મદદ માટે કેમ્પ બનાવ્યા હતા. ભારતીય સૈનિકોથી ડરીને પોતાના સૈનિકો વધારી રહ્યું છે.