ચીનની અવળચંડાઇ ફરીવાર સામે આવી, ચીને LAC પાસે 50 હજાર સૈનિક કર્યા તૈનાત
Continues below advertisement
ચીનની અવળચંડાઇ ફરીવાર સામે આવી છે. LAC પર શાંતિની વાતો કરનાર LAC પાસે 50 હજાર સૈનિક ઉભા કરી ષડયંત્ર રચી રહ્યું છે. ચીન ડ્રોનનો ઉપયોગ કરીને જાસૂસી પણ કરી રહ્યું છે. ભારતીય સીમાની આસપાસ દ્રોણની હલચલ જોવા મળી છે.
Continues below advertisement