રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનામાં રાહતની સ્થિતિ,19 જિલ્લામાં એક પણ કેસ નહીં
રશિયામાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવતા ફરી નિયંત્રણો લાગુ કરાયા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર 96 નવા કેસ નોંધાયા છે. અને 1 હજારથી વધુ લોકોના મોત થયા છે.