ફેસબુકને લઈને માર્ક ઝકરબર્ગની મોટી જાહેરાત, હવે ક્યા નામથી ઓળખાશે કંપની?
Continues below advertisement
સીઈઓ માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. કંપનીની કનેક્ટ ઇવેન્ટમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ફેસબુક તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યું હતું કે, “ફેસબુકનું નવું નામ મેટા હશે.
Continues below advertisement