US Presidential Elections: થોડા સમય બાદ મોટી જીતની જાહેરાત કરીશઃ ટ્રમ્પ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 01:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામમાં અત્યાર સુધીના રૂઝાન પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પનું પલડું ભારે છે. હાલમાં ટ્રમ્પને 210 અને બાઇડન પાસે 237 ઇલેક્ટોરલ મત છે. ટ્રમ્પ મિશિગન, વિસ્કોન્સિનમાં આગળ છે. ફ્લોરિડા અને ટેક્સાસમાં ટ્રમ્પે જીત મેળવી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો અંગે અમેરિકાથી શું કહી રહ્યા છે ડોક્ટર ધીરજ કૉલ?