જૂનાગઢના વંથલી તાલુકામાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર, જુઓ વીડિયો

Continues below advertisement

જૂનાગઢમાં આઠ દિવસમાં બીજી વાર દૂષ્કર્મની ઘટના બની હતી. વંથલીમાં સગીરા પર બળાત્કારની ઘટના બની છે. આરોપ છે કે મજૂરી કામે આવેલા છોટા ઉદેપુરના યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram