ડ્રગ્સ મામલે પાકિસ્તાનની નાપાક ચાલનો પર્દાફાશ, નાર્કો ટેરેરિઝમ ફેલાવા માંગે પાક., જુઓ ગુજરાતી ન્યુઝ
થોડા દિવસ અગાઉ દ્વારકાથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ સમાન અને માર્ગો જોઈને એક વાત ચોક્કસ કહી શકાય કે આ મોતનો સામાન પાકિસ્તાન સપ્લાય કરે છે. ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ અગાઉ જણાવ્યું હતું કે,, પાકિસ્તાન ભારતમાં નાર્કો ટેરેરિઝમ ફેલાવા માંગે છે. કંગાળ પાકિસ્તાન રૂપિયા કમાવવા માટે ડ્રગ્સ મોકલે છે.