અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનવાના પ્રયાસ તેજ, મુલ્લા બરાદર નવા રાષ્ટ્રપતિ બની શકે

અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનવાના પ્રયાસ તેજ થઈ રહ્યા છે. મુલ્લા બરાદર નવા રાષ્ટ્રપતિ બની શકે છે. અને સાથે જ મોટા ફેરફાર પણ થઈ શકે છે. તાલિબાને મહિલા એંકર પર પ્રતિબંધ લગાવ્યો છે. આ બધાની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ સામે આવ્યા અને તાલિબાનને ખુલ્લી ચેતવણી આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola