ફટાફટ: આજે જાહેર થશે ગુજકેટનું પરિણામ, દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આજે સવારે 10 વાગ્યે જાહેર થશે (Gujkat results) ગુજકેટનું પરિણામ. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદની (heavy rains) આગાહી. અમદાવાદમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ. 24 ઓગષ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ સંભાવના. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની તૈયારી તેજ.
Continues below advertisement
Tags :
Gujarati News Afghanistan Ahmedabad Gujarat News Heavy Rain Indians World News Forecast Result South Gujarat ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Gujkat ABP ABP Asmita Live Updates Swadesh