
અમેરિકામાં ગુજરાતી પરિવારે ઘરમાં રમ્યા ગરબા, જુઓ વીડિયો
Continues below advertisement
અમેરિકામાં ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમ્યા હતા. અમેરિકાના એટલાન્ટામાં ગરબાની છૂટ હોવાના કારણે ગુજરાતી પરિવારો મનમુકીને ગરબે ઘૂમ્યા હતા.ગુજરાતીઓએ શક્તિમંદિરમાં શક્તિની દેવીનું સ્થાપન કર્યું હતું અને ગરબે ઘૂમ્યા હતા.
Continues below advertisement