Holi 2021: પટ્ટાયામાં ભારતીયોએ અબીલ ગુલાલની છોળો ઉડાવી કરી ધૂળેટીની ઉજવણી
Continues below advertisement
થાઈલેન્ડના પટ્ટાયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ રંગોત્સવ મનાવ્યો હતો. તમામ લોકોએ એક બીજાને હોળીની શુભકામના પાઠવી હતી અને રંગથી એકબીજાને રંગ્યા હતા.થાઈલેન્ડ પટ્ટાયામાં ઈન્ડીયન કોમ્યુનીટી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશ ભક્તિના ગીત સાથે ઉજવણી કરવામાં આવી હતી. લોકો સંગીતના તાલે નાચ્યા હતા અને રંગોત્સવ મનાવ્યો હતો.થાઈલેન્ડના પટ્ટાયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ રંગોત્સવ મનાવ્યો હતો. તમામ લોકોએ એક બીજાને હોળીની શુભકામના પાઠવી હતી અને રંગથી એકબીજાને રંગ્યા હતા.
Continues below advertisement