રશિયા-યુક્રેન મહાયુદ્ધ અંગે PM નરેન્દ્ર મોદીએ બોલાવી મહત્વની બેઠક, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
26 Feb 2022 12:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા-યુક્રેનની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવી છે. તેમની અધ્યક્ષતામાં આજે CCSની બેઠક મળશે. યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરશે.