ઇન્ડોનેશિયાના જકાર્તામાં યાત્રી પ્લેન લાપતા, વિમાનમાં 59 મુસાફરો સવાર હતા

Continues below advertisement
ઇન્ડોનેશિયામાં મુસાફર પ્લેન  શનિવારે ગુમ થયું હતું. તેમાં 59 મુસાફરો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો હતો. વિમાને  જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram