બાઇડન આજે રાષ્ટ્રપતિ પદની લેશે શપથ, બાઇડેન સરકારમાં ભારતીયોનો દબદબો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે..શપથ સમારોહ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે બાઇડન અને કમલા હૈરિસ શપથ લેશે.